મન ભુલભુલામણી જેવું, ઈચ્છતુ દરેક મારગ સરળ, જાણે માંની આંગળી પકડી ઘરથી શાળાએ જવાય એવું. 💭💭 #મનનીવાતો #mazeofmind #humanpsychology #complexity #simplicity #notsorandomthoughts #gujaratipoems #grishmapoems