Nojoto: Largest Storytelling Platform

ઢળતી સાંજે ખુદની સાથે ના દુ:ખ ના સુખ ના અફસોસ ના ઈ

ઢળતી સાંજે ખુદની સાથે
ના દુ:ખ ના સુખ
ના અફસોસ ના ઈચ્છા
જ્યાં શોધવા છતાં ના મળતી એવી
અચાનક મળી ગઈ નીરવતા
જેમાં હતું ફકત મારું હોવાપણું
અને હું. 🧡📙📙🧡
#સાંજ #dusk #sunset #skychangingcolours #metime #beingwithme #gujaratipoems #grishmapoems