Nojoto: Largest Storytelling Platform

ક્યારેક લગ્નસબંધમાં ના પરિણમેલો પ્રેમ પણ અમર પ્રેમ

ક્યારેક લગ્નસબંધમાં ના
પરિણમેલો પ્રેમ પણ
અમર પ્રેમ બની રહે છે
તો
ક્યારેક લગ્નસંબધમાં
પરિણમેલો પ્રેમ પણ
પાનખર ની જેમ
ખરી જાય છે

©Vasant Parmar
  #love #Amarprem#lovestory

love #Amarprem#LoveStory

148 Views