તૂટ્યો છે તાર કિંમત સમજાતી નથી. પંક્તિની લય અમથી મેળવાતી નથી. સરેગમથી થઈ શરૂઆત આ સફરની,Nidhi વીણાની ધૂન અમથી રેલાતી નથી. #કિંમત #nanhikalam