Nojoto: Largest Storytelling Platform

ઘેરાયો ત્યારે જાણે મારા મનના ઉદ્વેગને દર્શાવ્યો ને

ઘેરાયો ત્યારે જાણે મારા મનના ઉદ્વેગને દર્શાવ્યો
ને વરસ્યો ત્યારે જાણે મારા મનના ઉદ્વેગને વહાવ્યો
લીલુડી તે કરી મૂકી ધરતીને કંઈક એવી
મારા મનમાં ફરી કંઈ સુંદર ઉગવાની શક્યતા જેવી
ફરી ઈચ્છા થશે મને મુજને રોપવાની
એ સંદેશો તે બૂંદોમાં મોકલાવ્યો
બસ શરત એટલી મૂકી કે
ખુલ્લા મને તને હંમેશા આવકારું
એમ ફરી ફરીને હવે મુજને સ્વીકારું
તો ફક્ત ચોમાસે નહીં "ગ્રીષ્મા"
તારા માટે ખળખળ સંગીતની સોગાદ બારેમાસ
એ ભેદ તે ખોલી નાખ્યો. ❤️❤️
#rain #cloudy #pouringout #downpour #hope #happinessisachoice #gujaratipoems #grishmapoems