વચન જે આપ્યા છે એ જિંદગીભર નિભાવીશ, અંત સમય જ્યારે આવશે મારો...ત્યારે તારી રજા લઈને છેલ્લું વચન પણ નિભાવીશ! #promises #પિયુનિડાયરીમાંથી...