તારા વિરહ નું દુઃખ મટાડે એવો કોઈ મલમ નહિ થાય , મને તારી જેમ વર્ણવી શકે એવી બીજી કલમ નહિ થાય , તારી યાદો ને વાતો કઈક એવી રીતે વસ્યા છે મન માં,, મારી ચાય અને જોડે તારી ચાહ કદી ખતમ નહિ થાય . ©A P #વિરહ