Nojoto: Largest Storytelling Platform

તારા વિરહ નું દુઃખ મટાડે એવો કોઈ મલમ નહિ થાય , મને

તારા વિરહ નું દુઃખ મટાડે એવો કોઈ મલમ નહિ થાય ,
મને તારી જેમ વર્ણવી શકે એવી બીજી કલમ નહિ થાય ,
તારી યાદો ને વાતો કઈક એવી રીતે વસ્યા છે મન માં,,
મારી ચાય અને જોડે તારી ચાહ કદી ખતમ નહિ થાય .

©A P #વિરહ

ap9270921974488

A P

New Creator

#વિરહ #શાયરી