આગ આ કેવી મોહબ્બતની આગ છે . બળી જય છે હૈયું આખું તોય જીવું છું. ઓલવી શકે જો આ આગ ,એ એક પ્રેમ છે તારો. #આગ