Nojoto: Largest Storytelling Platform

જાત ને નબળી બનાવી રડી પડવું,એટલા નબળા કે પાણી વગરન

જાત ને નબળી બનાવી રડી પડવું,એટલા નબળા કે પાણી વગરના થોડાં છીએ? ભૂતકાળમાં થયેલી ભૂલો યાદ કરી કરી ને વર્તમાનનો ભુક્કો બોલાવી દેવો ક્યાં સુધી વ્યાજબી છે? પોતાને થોડો પણ પ્રેમ કરો છો? જાત ને માન આપો છો? થોડો પણ આત્મવિશ્વાસ છે? તમારામાં એવી કઈ વસ્તુ છે જે તમને ભીડ થી અલગ બનાવે છે અને એ તમને ખબર છે ખરી? ના ..નથી ખબર ૯૯% લોકોનો આ જ જવાબ હશે..તો પછી કેમ બીજા લોકો તમને પ્રેમ, માન,સમ્માન,આપે? તમને યાદ કરે,તમને સમજે એવી અપેક્ષાઓ રાખો છો? ; નોટ પોસીબલ , જાત જ ના ગમતી હોય તો બીજા કોઈ ને આપણે ગમી એ  એ વસ્તુ જ શક્ય નાહોય..પોતાના માટે પોતે જ સુધરવું મથવું પડે.. બાકી દુનિયા ને બધા થી તકલીફ છે ને રહેવાની ... #હુંઅનેમારીવાતો #ગુજરાતી #yqmotabhai #yqgujarati #ગુજરાતીકવોટ #diary

darshana4860

Darshana

New Creator