Nojoto: Largest Storytelling Platform

તું મારી સામે હોય કે ના હોય, મારી આંખોમાં દિવસ-રા

તું મારી સામે હોય કે ના હોય, 
મારી આંખોમાં દિવસ-રાત તું જ હોય છે.
દિવસે આભાસ અને રાત્રે સપના.
તું હાલ મારી સાથે નથી એમા તારો કોઈ દોષ નથી. 
થોડો ઘણો દોષ છે તો મારો અને સમયનો. #આંખ #સમય #દોષ #સાથે #yqgujarati #challenge #eye #yqbaba #yqdidi #gujarati #yqmotabhai #fuzzyquoet