Nojoto: Largest Storytelling Platform

જયારે કોઈ લાચાર બનેલી સ્ત્રી ને કોઈ પણ પુરુષ પુછે

જયારે કોઈ લાચાર બનેલી સ્ત્રી ને
 કોઈ પણ પુરુષ પુછે ને કે તારી પાસે શું છે? 
           ત્યારે તે સ્ત્રી જવાબ છે. 
       મિત્રો........
મારી પાસે પ્રેમ છે, વિશ્વાસ છે અને ખાતરી ન હોય તો આવી જા મેદાનમાં મારી પાસે "બળ" પણ છે. 
આ છે કાઠિયાવાડી સ્ત્રી..... 
ખાલી આંખોમાં કાજળ સાથે આંસુ નથી
કાળી આંખોમાં લાલ ખુમારી પણ છે. 

                 Manzil 😘 human power💪