Nojoto: Largest Storytelling Platform

કેમ લોકો બસ 26જાન્યુઆરી અને 15ઓગષ્ટ ના દિવસેજ આઝા

કેમ લોકો બસ 26જાન્યુઆરી  અને 15ઓગષ્ટ ના દિવસેજ આઝાદી ને યાદ કરે છે અને આઝાદી નો અનુભવ કરે છે..શું આ બે દિવસ સિવાય આપણે આઝાદ નથી હોતા??  
દરેક ના મોબાઈલ ના dp ત્રિરંગા અને stetus દેશ ભક્તિ ગીત હોઈ છે...
શું આ બે દિવસ સિવાય આપણા dp અને stetus પર આપણા અધિકાર નથી હોતા??? 
આ બે દિવસ બધી જગ્યા એ ત્રિરંગા વેંચાય છે ને ખરીદાય છે... ત્રીજા દિવસે એજ ત્રિરંગા ક્યાં ભુલાય જાય છે 
કેમ એ  ત્રિરંગા હમેશા આપણી પાસે નથી હોતા??? #વંદે માતરમ

#વંદે માતરમ