Nojoto: Largest Storytelling Platform

*ઝુરાપો* તાત તારો આ આભ જેવો ઝુરાપો હવે મુજથી જોવ

*ઝુરાપો*

તાત તારો આ આભ જેવો ઝુરાપો  હવે મુજથી જોવાતો નથી.

ના કરો એટલી ચિંતા, આંખના દરીયા ના આંસુ જોવાતા નથી‌.

ભલે અમે ચાર ચાર બેનડી, અમે આપના વ્હાલથી વધું માંગતા નથી.

ના માંગુ હું ગાડી ના હું માંગુ મોગી સાડી, પાનેતર શિવાય કશું જોઈતું નથી.

દિકરો આજ ઘડપણમાં સાથ દેતો નથી, ત્યારે દિકરી માં બાપનો હાથ મુકતી નથી.

નર કહૈ દિકરી છે ઘરમાં હસતી હોય, આ ઝુરાપો  એને ઘરે જતો નથી.

નારાણજી જાડેજા (ગઢશીશા)
નર
મુન્દ્રા કરછ