કિટકેટ 🍫બોલે તો બ્રેક બનતા હે દોસ્ત કી યારીમે ઇક ચોકલેટ કા હક તો બનતા હે મેરે દોસ્ત Thanks my jerry હું માંગુ🍫અને તું ન આપે એવુ તો ક્યારેય ન બને. દોસ્ત કહી મને બેન ગણે એવો ભાઈ તો ક્યાંય ના મળે. મને જોતા જ મસ્તી કરે. મને હસ્તી જોવા દુનિયાના નખરા કરે એવો ભાઈ ક્યાં મને મળે. હું માંગુ તે સમયે આપે. મારી બધી વાતોને તું હાસ્ય ગણાવે. શબ્દમાં કહું તો તું કાવ્ય બતાવે. #kitkat #dostiyaari