Nojoto: Largest Storytelling Platform

દરેક સમાજ ,ધર્મમાં હજી પણ સ્ત્રીઓ મજબૂત હોવા છતાં

દરેક સમાજ ,ધર્મમાં હજી પણ સ્ત્રીઓ  મજબૂત હોવા છતાં મોતને ભેટવા મજબુર થઈ જાય તો સાહેબ વિચારવું પડે ?
કે લોકો ખરાબ છે કે સમાજ હજી જુનવાણીમાં જીવે છે?
કે આપણે હજી લોકોને જુનવાણી વિચારોમાં જીવવા દઈએ છીએ? #womenempowerment #womentaughtme