દરેક સમાજ ,ધર્મમાં હજી પણ સ્ત્રીઓ મજબૂત હોવા છતાં મોતને ભેટવા મજબુર થઈ જાય તો સાહેબ વિચારવું પડે ? કે લોકો ખરાબ છે કે સમાજ હજી જુનવાણીમાં જીવે છે? કે આપણે હજી લોકોને જુનવાણી વિચારોમાં જીવવા દઈએ છીએ? #womenempowerment #womentaughtme