ક્યારેક સમજાવવાની શરૂઆત સમજાવટથી કરવી પડે, સમજાવટ કામ કરતી થાય ત્યારે વાતની ધીરેથી શરૂઆત કરવી પડે, ને વાત સંભળાતી લાગે ત્યારે સારા-નરવાની રજૂઆત બહુ અઘરી ના પડે, આ બધીય કવાયતો જરૂરી નથી હંમેશા બીજા માટે કરવી પડે, જરૂર પડે ત્યારે આપખુદ મન માટેય કરવી પડે. 🧡🖤🖤🧡 #મનનીવાતો #persuingownself #humannature #growingformyself #lifepoems #notsorandomthoughts #gujaratipoems #grishmapoems