તારી ને મારી નાવ શું એક જ દિશામાં જાય છે પણ આ વચ્ચે શું હાલકડોલક થાય છે, ચાલને કિનારે પહોંચીએ જલ્દી ને એક નવી નાવ બનાવીએ જલ્દી, આ મન હવે ઉતાવળુ થાય છે. 🧡📙📙🧡 #naav #boat #uncertainity #future #grishmapoems