Nojoto: Largest Storytelling Platform

તુ હાર ના માન,બસ એક છેલ્લી સીડી બાકી છે. તારા નસી

તુ હાર ના માન,બસ એક છેલ્લી સીડી બાકી છે.

તારા નસીબ થી વધારે સંઘર્ષ નું પલડું ભારી છે..
પણ તું હાર ના માન,બસ એક છેલ્લી સીડી બાકી છે.

તારા આંસુ ની એક એક બુંદ નું તારું ઓશીકું સાક્ષી છે..

થાક થી તડપતું તારું શરીર ને એ રાત જાણે છે..

ખબર છે તું પડે છે ને ફરી ઉઠે છે ને ફરી પડે છે..

તારા પસીના ની એક એક બુંદ તારા સંઘર્ષ ની સાક્ષી છે..

તારા લોહી ની છેલ્લી બુંદ તારા વિજય નું પ્રતીક બનવાનું બાકી છે..
પણ તું હાર ના માન,બસ એક છેલ્લી સીડી બાકી છે. #darkness tu har na man Bs ek chhelli sidi Baki 6e...

dhrutipatel5516

manali Patel

New Creator