Nojoto: Largest Storytelling Platform

Happy Father's day!

                  Happy Father's day!

                      હેપ્પી પપ્પાનો દિવસ!!

                     Read in caption

 #ગુજરાતી #yqmotabhai #યકગુજરાતી #yqgujarati #હુંઅનેમારીવાતો  #પપ્પા #fathersday #yqbaba 

પપ્પા કે મોમ નો દિવસ ના હોય આખી જિંદગી જ એમની હોય..
પણ પપ્પા એટલે હિંમત એ નક્કી.
જિંદગીમાં પપ્પા નામના શબ્દએ ઘણી બધી તકલીફોને આવતાં પહેલાં જ રસ્તો બદલાવડાવી દીધો હોય છે,
જેમ કે ના હું નહીં આવું પપ્પા ના પાડે છે, દોસ્તો ને ના પાડવા માટે નું સોલિડ કારણ!
ના મારા થી આવું કામ ના થાય ,કેમ કે પપ્પાને ખબર પડશે તો પપ્પાને નહીં ગમે,(અઘરી પરિસ્થિતિ નો રસ્તો એટલે પપ્પાની શિખામણ ને એમને જોઈને શીખેલું વર્તન!)
અને બીજી ઘણી બધી જગ્યા, ખોટા માણસો,ખરાબ વર્તન, ટેવો બધે જ  કાંઈક પણ ખોટું સાચું કરતા પહેલા પપ્પા યાદ આવે કે આ કરશું ને ખબર પડશે તો નહીં ગમે.

darshana4860

Darshana

New Creator