" આદર" આદર કરો મેડીકલ સેવાઓ નો, જેઓ નિરંતર સેવા કરે છે, દેશપ્રેમ અને માનવતા કાજે, ઉંઘ પણ હરામ કરે છે, આદર કરો એ સૈનિકો નો, જેઓ દેશ ની સુરક્ષા કરે છે, પોતાના જાન નું જોખમ ખેડીને, આપણી સુરક્ષા કરે છે, @ કૌશિક દવે #આદર