સ્નેહ પ્રેમ લાગણીનો તહેવાર છે રક્ષાબંધન ભાઈ બહેનના પ્રેમનું બંધન છે રક્ષાબંધન.. સુપ્રભાત!! આજે #રક્ષાબંધન_એટલે_પ્રેમબંધન શબ્દ વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. તમારી રચના લખ્યાં બાદ comment box માં done લખવાનું ચૂકતા નહીં 😊🙏 #collab #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai