Nojoto: Largest Storytelling Platform

મનની બારી, અટકાવીને રાખીતી કે ઝટ ખૂલે, બંધ કરી તોય

મનની બારી,
અટકાવીને રાખીતી કે ઝટ ખૂલે,
બંધ કરી તોય ખોલી ધીમા ટકોરે,
પણ ક્યારેક લાગતું આ ખોલ-બંધ
પૂરા મનથી ના થતી.
ને પછી
ઉઘાડી સૂર્યના તાજા કિરણે,
સાંજના રંગોથી ભરાઈ જવા,
ક્યારેક તારાઓની ભાત જોવા,
તો ઝરમર છાંટણા પકડવા,
બંધ કરી ભર તડકે તો ક્યારેક
ધોધમાર વરસાદથી બચવા
ને ક્યારેક મુશળધાર વરસવા,
કરી કોશિશો 
ઉઘાડ-બંધની જે મનથી થતી. 🧡🖤🖤🧡
#મનનીવાતો #selflove #makingchoices #understandingoneself #beinghuman #emotions #gujaratipoems #grishmapoems
મનની બારી,
અટકાવીને રાખીતી કે ઝટ ખૂલે,
બંધ કરી તોય ખોલી ધીમા ટકોરે,
પણ ક્યારેક લાગતું આ ખોલ-બંધ
પૂરા મનથી ના થતી.
ને પછી
ઉઘાડી સૂર્યના તાજા કિરણે,
સાંજના રંગોથી ભરાઈ જવા,
ક્યારેક તારાઓની ભાત જોવા,
તો ઝરમર છાંટણા પકડવા,
બંધ કરી ભર તડકે તો ક્યારેક
ધોધમાર વરસાદથી બચવા
ને ક્યારેક મુશળધાર વરસવા,
કરી કોશિશો 
ઉઘાડ-બંધની જે મનથી થતી. 🧡🖤🖤🧡
#મનનીવાતો #selflove #makingchoices #understandingoneself #beinghuman #emotions #gujaratipoems #grishmapoems