Nojoto: Largest Storytelling Platform

heart ખાટી મીઠી જીંદગી માં મારી સૌથી વધુ ખાસ ચોકલે

heart ખાટી મીઠી જીંદગી માં મારી સૌથી વધુ ખાસ ચોકલેટ એટલે તું,
આવતી અનેક ઋતુ માં મારા માટે વસંત એટલે તું,
જીંદગી ની પળો માં મારી સૌથી વધુ ખાસ પળ એટલે તું,
માત્ર શબ્દ જ નહીં દિલ ની દરેક ખાસ લાગણી એટલે તું દોસ્ત...

©Gir Dairy
  #Sweetheart 💟