જરા જરામાં સંદેહ થઈ જાય તને મન જે છેે કે નહીં હજી નક્કી નથી એની પાછળ દોડીને ના રહેશે તું અહીં કે ના તું પહોંચશે કહીં જરા જતું કરી દે હતું ન હતું કરી દે એ પહેલાં કે હતું ના હતું થઈ જાય આ તન. 🧡📙📙🧡 #મનનીવાતો #emotions #beinghuman #stubbornness #letgo #lifeistooshort #gujaratipoems #grishmapoems