Nojoto: Largest Storytelling Platform

White તું હોય પૂનમ તો તને શરદ લખુ, તું હોય વરસાદી

White તું હોય પૂનમ તો તને શરદ લખુ,
તું હોય વરસાદી મેધ તો તને શ્રાવણ લખુ,
તું મલકાઈ જા
જરાક તો તને કાગળ લખુ. ✍️

©PREM
  after long time
priteshdgala2368

PREM

New Creator

after long time #Shayari

126 Views