ઈશ્વર કરે એવી કુંડળી બને દુનિયામાં બધે શાંતિ રહે ઉત્પાતી જીવોને શનિ નડે બાળકોને કોઈ હાનિ ના કરે.. - કૌશિક દવે સુપ્રભાત!! આજે #કુંડળી શબ્દ વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. તમારી રચના લખ્યાં બાદ comment box માં done લખવાનું ચૂકતા નહીં 😊🙏 #collab #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai