Nojoto: Largest Storytelling Platform

જય જય ગરવી ગુજરાત, જ્યા રૂધિર ની સાથે વહેતી ખમીર

જય જય ગરવી ગુજરાત, 

જ્યા રૂધિર ની સાથે વહેતી ખમીરાત, 
જ્યા શૂરવીરતા દાતારી ની પાણે પાણે થતી વાત, 
જ્યા સંતો સાવજો ની આજે પણ અખન્ડ અમીરાત, 
વિશ્વ ની સામે વિશ્વ માર્ગદર્શક તરીખે ઉભરતુ ગુજરાત, 
જ્યા કલાપી નો પ્રેમ અખા ના ચાબખા ને અમૃત ઘાયલ ની શાયરી ની વાત  ને મેઘાણી ની અવિરત વહેતી શોર્ય ની રસધાર 
હા આ મારૂ છે ગરવી ગુજરાત 
#જગત