Nojoto: Largest Storytelling Platform

✍️....સ્ત્રી....✍️ શુન્ય થી અનંતનુ સર્જન કર-નારી

✍️....સ્ત્રી....✍️

શુન્ય થી અનંતનુ સર્જન કર-નારી છે..!
હા.. એ સ્ત્રી જ છે જે બહ્માન્ડને પણ એક ધરી પર એકત્ર કર-નારી છે.

ખુદના માટે કદાચ એક શ્રણ પણ ના વિચાર-નારી..!
હા..એ સ્ત્રી જ છે જે ખુદના પરિવાર માટે બલિદાનો ની કતારો લગાડ-નારી છે. 

પોતાના સ્વરૂપને રક્ત થી સિંચ-નારી છે.. !
હા.. એ સ્ત્રી જ છે જે હજારો પિડાઓ વેઠી ને એક નવા શ્વાસ ને જન્મ આપ-નારી છે. 

ખુદના અસ્તિત્વની લડાઈ ખુદ જ જીત-નારી છે..! 
હા.. એ સ્ત્રી જ છે જે આજે પણ ક્યાંક ને ક્યાંક પોતાના આત્મસમ્માનની લડાઇ લડ-નારી છે. 

જમાના ભર માં આજે કોઇ પણ ઉચ્ચ પદ પર શોભ-નારી છે..! 
હા.. એ સ્ત્રી શક્તિ જ છે જે આજે જગતનુ પણ નેત્રુત્વ કર-નારી છે.
                                          - અશ્ક માજીરાણા #womenpower #strongwomen #world #bestsayri #Gujaratisayriashq