કષ્ટો છૂપાવી પોતાના મોઢું એ હસ્તુ રાખે છે, એ ના હોય જ્યારે મારી પાસે ત્યારે અળગુ લાગે છે છે એ પહેલા મિત્ર મારી જિંદગી ના, મને મારા પપ્પા કુદરત ની તસ્વીર જેવા લાગે છે... ©Mahendrasinh(Mahi) કુદરત ની તસ્વીર મારા પપ્પા... #પપ્પા #કુદરત #ફાધર