મન-આકાશમાં ઇચ્છાઓ તારા સમી. સઘળા હંમેશા ટમટમતા, કેટલાક હું તોડી લાવું, કેટલાક કોઈ તોડી લાવે એની રાહ જોઉં, કેટલાક ખરી પડે ને કેટલાક બસ આકાશમાં રહી પડે. આંખોને ઝાંખપ આવતા, એની ચમક ઝાંખી લાગે. પણ મન-આકાશમાં, એ ચમક હર હંમેશ અકબંધ રહે. 💙💙 #મન #wishes #desires #wants #wantsoflife #dreams #yqmotabhai #grishmapoems