જિંદગી ધીમી લાગે તો થોડું તું ચાલ થોડું તું દોડી લે, એ ભાગે તો એનો હાથ પકડી લે ને લાગે થાક તો થોડું અટકી લે, થોડું એનું ગમતું કરશે થોડું તારું ગમતું પણ એને શીખવી દે, થોડું એ સમજશે થોડું તું સમજી લે ને ના જામે ત્યારે કહી દેજો એકબીજાને જે થાય એ કરી લે. 🙂🙃 #life #enthusisam #bored #fun #lovelifetothefullest #napowrimo2021bygrishma #gujaratipoems #grishmapoems