Nojoto: Largest Storytelling Platform

પ્રેમ એટલે હું નહીં… પ્રેમ એટલે તું ય નહીં… પ્રેમ

પ્રેમ એટલે હું નહીં…
પ્રેમ એટલે તું ય નહીં…
પ્રેમ એટલે-
‘હું’ થી ‘તું’ સુધી પહોંચવાની પ્રણયની નાનકડી કેડી…

પ્રેમ એટલે મોસમનો વરસાદ નહીં…
પ્રેમ એટલે વસંતનો શણગાર નહીં…
પ્રેમ એટલે-
પાનખર-રણે ઝઝૂમીને ફૂટી નીકળેલી એક કુંપળ…

પ્રેમ એટલે કૃષ્ણ જ નહીં…
પ્રેમ એટલે રાધા જ નહીં…
પ્રેમ એટલે-
કૃષ્ણની વાંસળીમાંથી રેલાતાં રાધાની ઊર્મિનાં સૂર…

પ્રેમ એટલે કહેવા જેવી વાત નહીં…
પ્રેમ એટલે સુંદર શબ્દોની લાશ નહીં…
પ્રેમ એટલે
અંતરમાં થતો મૌન ઊર્મિનો મઘમઘાટ.
❤ Devkunj Motivation ❤ #love #pyaar #motivation #nojoto #lovemotivation #poweroflove #loverattitude #breckup #yaari #mohabbat  अधूरा ishq falguni_vaja_official "ફાલ્ગુન" रूहदार Karan Kanpuriyaa (इंतेज़ार) OM BHAKAT "MOHAN,(कलम मेवाड़ की)