Nojoto: Largest Storytelling Platform

આ પ્રેમ છે મારા વાલા એમને ના હોય તો તમે નિભાવી જા

આ પ્રેમ છે મારા વાલા
એમને ના  હોય તો તમે નિભાવી જાણો

એ ખુશ હોય બીજા સાથે
તો એની ખુશી મા ખૂશી માણો
v.......roy
પ્રેમ  મા દિલ ને દુખ ના દરિયામાં ના ડુબાડો
એક દિલ ના ચક્કર મા આખુ આયખું ના બાળો

વિચાર કરો જરા એમનોય જેણે કરીયા છે તમને મોટા
પ્રેમ મા ખોટા પગલાં લઈ એમના મન ને ઠેસ ના પહોંચાડો

મળી જશે કોઈ બીજું પ્રેમ કરવા વાળુ
થોડી  ધીરજ રાખો આમ જીંદગી થી ન હારો dedicated for my best friend
i miss you

vrushbhroy0817

vrushbh Roy

New Creator