મારી લાઈફ સેટ થઈ તારા આવવાથી... તારા આવવાથી ..2 મારી લાઈક હેક થઈ તારા હસવાથી તારા હસવાથી... ઓહ મારી લાઈફ રન થઈ તારી સ્માઈલ થી.. તારી સ્માઈલ થી...2 મારી લાઈફ સેટ થઈ તારા આવવાથી.. તારા આવવાથી....2 હેય સિલી છોકરી...તું કરે રોજ મારા દિલની રોકડી.. એક દિવસ મળજે મને...હું પૂછીશ હવે કેમ છે તને... સાથે આલુપુરી ,પાણીપુરી ખાશું સુરતની ચોપાટી અને ડુમસ ફરશું. ફરી સાથે સાંજે એકબીજાના હાથમાં ઘરે પાછા જશુ.. રોજ મમ્મી પૂછે છે હવે મારા મનમાં સવાલ સુજે છે કે... મારી લાઈફ સેટ થઈ તારા આવવાથી..તારા આવવાથી....2 હવે લાઈફ ટાઈમ તારો સાથી બનવું છે બનવું છે.. તારી સાથે ફેરા ફરવા છે મારે લગ્ન કરવા છે.. કરવા છે.. મારી મમ્મીને હવે હેલ્પ કરવા આવી જા. આવી જા.. મારી લાઈફ સેટ થઈ તારા આવવાથી.. તારા આવવાથી....2 મારી લાઈક ક્રેક થઈ તારા બોલવાથી તારા બોલવાથી... મારી લાઈક મસ્ત થઈ તારા હસવાથી તારા હસવાથી... #lifetime #gujjulove #songlyrics #song