Nojoto: Largest Storytelling Platform

સંજીવની કોઈ ફરી લાવે હવે, ઓ રામજી હનુમાનજી કોઈ થઈ

સંજીવની કોઈ ફરી લાવે હવે, ઓ રામજી
હનુમાનજી  કોઈ થઈ, આવે હવે ઓ રામજી

ટપ ટપ મરે લોકો  અહીં ઉજ્જડ થશે આખી ધરા
શું અંત એનો તો નહીં આવે હવે ઓ રામજી

સંદેશ મારો આપજો, આવે  જરા જલ્દી કરી
કોદંડને કાંધે ધરી આવે હવે ઓ રામજી

ખમ્માં ઘણી! ધરણી ધણી! આવો ફરી અવની ભણી
આવો જરી  તવ બાળની  વ્હારે હવે ઓ રામજી

- ગુલ #O_Ramji
સંજીવની કોઈ ફરી લાવે હવે, ઓ રામજી
હનુમાનજી  કોઈ થઈ, આવે હવે ઓ રામજી

ટપ ટપ મરે લોકો  અહીં ઉજ્જડ થશે આખી ધરા
શું અંત એનો તો નહીં આવે હવે ઓ રામજી

સંદેશ મારો આપજો, આવે  જરા જલ્દી કરી
કોદંડને કાંધે ધરી આવે હવે ઓ રામજી

ખમ્માં ઘણી! ધરણી ધણી! આવો ફરી અવની ભણી
આવો જરી  તવ બાળની  વ્હારે હવે ઓ રામજી

- ગુલ #O_Ramji
gulhasan8972

Gulhasan

New Creator