પ્રેમ કે દોસ્તી ? પ્રેમ અને દોસ્તી એકબીજાના વિરોધી નથી, મુરખ જ હોય જે બંનેમાંથી એકને પસંદ કરે. © Vibrant_writer સૂર્યનું અજવાળું અને ચંદ્રની ચાંદની, દિવસની વ્યસ્તતા અને રાત્રીનો આરામ, શિયાળામાં ગરમી અને ઉનાળામાં ઠંડક, આ બધા માંથી એક એક પસંદ ન થાય તો દોસ્તીમાં ધીંગામસ્તી અને પ્રેમમાં મૌનમસ્તી આ બંનેમાંથી કોઈ એક કેવી રીતે પસંદ થઇ શકે #પ્રેમ અને #દોસ્તી એકબીજાના વિરોધી નથી,