વિચાર કરી લખું હું કેવા વિચારોમાં ફસાયા? જિંદગીના રંગમંચ પર નીતનવા નાટકો ભજવાયા સલાહો મળે બહુ સલાહોમાં ફસાયા વિચાર કરવાનો નહીં એવું કહેનારા પણ ફસાયા ફરીથી કરું વિચાર આ કેવા વિચારોમાં ફસાયા! જિંદગીના ખેલમાં શું બધા જ વિચારોમાં ફસાયા? - Kaushik Dave #વિચાર #જિંદગી