તારીખો બધી ભુલાઈ ગઈ છે , બસ "તું" એક યાદ રહી ગયો. એક દિવસ "હું" ચોરી જઈશ તને, ને તારું ગામ ગરીબ થઈ જશે !! #570 #soulmates #justforyou #gujaratiquotes