Nojoto: Largest Storytelling Platform

હું જે અનુભવું છે તે.... "પલળવું" અને "ભીંજાવું"

હું જે અનુભવું છે તે....

"પલળવું" અને "ભીંજાવું" 
બન્ને માં ફરક ફક્ત એટલો જ છે કે,

જે "જડ" છે એ પલળે છે 
અને 
જે "લાગણીશીલ" છે એ જ ભીંજાય છે !!

©Vishal Zaveri #fisherman 
#viral #Feel #youtube #YourQuoteAndMine #Heart #Nojoto
હું જે અનુભવું છે તે....

"પલળવું" અને "ભીંજાવું" 
બન્ને માં ફરક ફક્ત એટલો જ છે કે,

જે "જડ" છે એ પલળે છે 
અને 
જે "લાગણીશીલ" છે એ જ ભીંજાય છે !!

©Vishal Zaveri #fisherman 
#viral #Feel #youtube #YourQuoteAndMine #Heart #Nojoto