Nojoto: Largest Storytelling Platform

"એક જ છે બસ તૂ..." ગુણવંતો છે એક હિમાલય એ હિમાલય

"એક જ છે બસ તૂ..."

ગુણવંતો છે એક હિમાલય
 એ હિમાલય પણ ઝૂકાવે
 એ બસ એક જ છે તૂ,

 ખુદનો સર્જનહાર 
અને 
ખુદનો વિનાશક
 બસ એક જ છે તૂ,

 હારેલું પણ જીતી શકે છે
 ફરીથી એવો દ્રઢનિશ્ચય 
બસ એ જ કરીલે તૂ,

 "તૂ" જ ખુદનો છે સથવારો
 ખુદનો સહિયારો એક જ છે બસ તૂ...
                        - સંકેત વ્યાસ (ઈશારો) #nojoto_film #himalaya #only_you Darshana  jinal dungrani"jinu" Jaya Dave Dinkar Jani PR
"એક જ છે બસ તૂ..."

ગુણવંતો છે એક હિમાલય
 એ હિમાલય પણ ઝૂકાવે
 એ બસ એક જ છે તૂ,

 ખુદનો સર્જનહાર 
અને 
ખુદનો વિનાશક
 બસ એક જ છે તૂ,

 હારેલું પણ જીતી શકે છે
 ફરીથી એવો દ્રઢનિશ્ચય 
બસ એ જ કરીલે તૂ,

 "તૂ" જ ખુદનો છે સથવારો
 ખુદનો સહિયારો એક જ છે બસ તૂ...
                        - સંકેત વ્યાસ (ઈશારો) #nojoto_film #himalaya #only_you Darshana  jinal dungrani"jinu" Jaya Dave Dinkar Jani PR