Nojoto: Largest Storytelling Platform

મિત્રો તમારી જીંદગી આમ તો તમારી જ છે એમાં થોડી સ્મ

મિત્રો તમારી જીંદગી
આમ તો
તમારી જ છે
એમાં થોડી સ્મૃતિ
અમારી પણ છે
રેખાઓ ભલે રહી
તમારા હાથમાં
 પણ
એમાં મિત્રતાની એક
લીટી અમારી પણ છે.....

- એ જ કલ્પો  #જીંદગી
મિત્રો તમારી જીંદગી
આમ તો
તમારી જ છે
એમાં થોડી સ્મૃતિ
અમારી પણ છે
રેખાઓ ભલે રહી
તમારા હાથમાં
 પણ
એમાં મિત્રતાની એક
લીટી અમારી પણ છે.....

- એ જ કલ્પો  #જીંદગી