Nojoto: Largest Storytelling Platform

કોઈનો સાથ છોડતા પહેલા, વિચારી લેજો તમે નથી ફક્ત એન

કોઈનો સાથ છોડતા પહેલા,
વિચારી લેજો તમે નથી ફક્ત એના,
એના શરીર ને જ છોડી રહ્યા,
પરંતુ જિંદગી ભર હદયમાં સચવાયેલી લાગણીઓનું,
કફન તૈયાર કરી રહ્યા છો.. Niks Patel
કોઈનો સાથ છોડતા પહેલા,
વિચારી લેજો તમે નથી ફક્ત એના,
એના શરીર ને જ છોડી રહ્યા,
પરંતુ જિંદગી ભર હદયમાં સચવાયેલી લાગણીઓનું,
કફન તૈયાર કરી રહ્યા છો.. Niks Patel