Nojoto: Largest Storytelling Platform

દરેક વાતમાં તારી યાદ છે, શબ્દે સજાવવામાં ક્યાં માત

દરેક વાતમાં તારી યાદ છે,
શબ્દે સજાવવામાં ક્યાં માત છે...
હૈયે હામ ને તારું જ નામ છે,
અહી બીજું ક્યાં કંઈ ભાન છે...
વાતો, યાદો, મુલાકાતો અહીં છે,
નજરો મિલાવું એટલી ક્યાં હામ છે...
હૈયાના ધબકારે તારું જ નામ છે,
શ્વાસમાં પણ તારા વગર ક્યાં રામ છે...
ઓ..મુજ મહી વસનારા મહેબૂબ!
હવે તારાં વગર આ જીવનમાં ક્યાં આશ છે...
                               sabdoni_ramat_ prem
દરેક વાતમાં તારી યાદ છે,
શબ્દે સજાવવામાં ક્યાં માત છે...
હૈયે હામ ને તારું જ નામ છે,
અહી બીજું ક્યાં કંઈ ભાન છે...
વાતો, યાદો, મુલાકાતો અહીં છે,
નજરો મિલાવું એટલી ક્યાં હામ છે...
હૈયાના ધબકારે તારું જ નામ છે,
શ્વાસમાં પણ તારા વગર ક્યાં રામ છે...
ઓ..મુજ મહી વસનારા મહેબૂબ!
હવે તારાં વગર આ જીવનમાં ક્યાં આશ છે...
                               sabdoni_ramat_ prem

prem