Nojoto: Largest Storytelling Platform

પિતા સંતાનના મુખ પર ખુશી માટે જે પોતે ઓવરટાઈમ કર

  પિતા
સંતાનના મુખ પર ખુશી માટે જે પોતે ઓવરટાઈમ કરે,
બાળકોની સધળી ઇચ્છા જે પુરી કરે.
તેમની લાગણીના ખજાનાને હંમેશા છુપાવી રાખે.
સંતાનોના Ideal .
જયારે દુનિયા આખી આપણે હારેલા ગણે ત્યારે તે હારને જીતમાં બદલવા જે પ્રેરણા આપે.
આંગળી પકડી ફકત ચાલતા જ નહી પણ દુનિયામાં જીવતા શીખવે તે પિતા.
Happy birthday  Papa
 #happybirthdaypapa #yqbaba #yqmotabhai #yqquote