Nojoto: Largest Storytelling Platform

દિવસને અંતે, માનવી હું ક્યારેક જીતતો ક્યારેક હારતો

દિવસને અંતે,
માનવી હું ક્યારેક જીતતો ક્યારેક હારતો.
ઘણાય ઈરાદા ને ઈચ્છાઓ સાથે શરૂ કરેલો દિવસ,
ક્યારેક પાર પાડતો તો ક્યારેક પૂરો થઈ જતો.
છતાં બીજા દિવસે ફરી નીકળતો,
ને રોજ ટકી રહેવાની નવી રીત જાણતો,
ક્યારેક જાત મહેનતથી શોધતો, તો
ક્યારેક પાણી થઈ ગયેલી મહેનતમાંથી શીખતો,
માનવી હું ક્યારેક જીતતો ક્યારેક હારતો. 💙💙
#life #human #lessons #sustaining #keepgoing #yqbaba #yqmotabhai #grishmapoems