Nojoto: Largest Storytelling Platform

આભારી અનંત આયખું આપનો આજીવન આભારી . અંધકારમાં અજવ

આભારી

અનંત આયખું આપનો આજીવન આભારી .
અંધકારમાં અજવાળ આપ્યાં, આપનો આભારી.
આશિષ આપના અવિરતપણે આપજો એજ આશા.
અવનિની અવધિમાં અમર આ આત્માનો આસરો આપશો.
આય આરોગ્ય આપથી,આનંદ આંગણે આરાધ્ય આપથી.
આચાર્ય આપ અમારા, અવગુણોને આપ અળગાં રાખજો.

નારાણજી જાડેજા (ગઢશીશા)

નર
  
#આભારી #weather
આભારી

અનંત આયખું આપનો આજીવન આભારી .
અંધકારમાં અજવાળ આપ્યાં, આપનો આભારી.
આશિષ આપના અવિરતપણે આપજો એજ આશા.
અવનિની અવધિમાં અમર આ આત્માનો આસરો આપશો.
આય આરોગ્ય આપથી,આનંદ આંગણે આરાધ્ય આપથી.
આચાર્ય આપ અમારા, અવગુણોને આપ અળગાં રાખજો.

નારાણજી જાડેજા (ગઢશીશા)

નર
  
#આભારી #weather