Nojoto: Largest Storytelling Platform

શોર કેવળ શોર કેવળ શોર છે આજ કાળી યાતનાનો દોર છે

 શોર કેવળ શોર કેવળ શોર છે 
આજ કાળી યાતનાનો દોર છે 

કૈ કરોડો જીવને ભરખી ગઈ 
આ અગન તો સાવ આદમખોર છે 

#દાવાનળ 
#ઑસ્ટ્રૅલિયા
 શોર કેવળ શોર કેવળ શોર છે 
આજ કાળી યાતનાનો દોર છે 

કૈ કરોડો જીવને ભરખી ગઈ 
આ અગન તો સાવ આદમખોર છે 

#દાવાનળ 
#ઑસ્ટ્રૅલિયા

શોર કેવળ શોર કેવળ શોર છે આજ કાળી યાતનાનો દોર છે કૈ કરોડો જીવને ભરખી ગઈ આ અગન તો સાવ આદમખોર છે #દાવાનળ #ઑસ્ટ્રૅલિયા #nojotophoto