Nojoto: Largest Storytelling Platform

ગઝબ હતી એ તારા ઇસ્ક ની અલમારી, "જેને ખોલ્યા પછી અમ

ગઝબ હતી એ તારા ઇસ્ક ની અલમારી,
"જેને ખોલ્યા પછી અમારી જીંદગી માં ઉજાસ જોરદાર થયો,"

રૂપ આ તારું જાણે ચાંદ ને પણ શરમાવે છે!! 
 જ્યારે જ્યારે જોયી તને  ત્યારે પ્રેમ લગાતાર થયો.

પ્રેમ હવે ગઝબ નો છે તારા માટે આ દિલ માં ,
તું જ હવે મારો જીવ અને સંસાર થયો".

શુ કહું તારી સુંદરતા વિશે હું વધારે,
જ્યારે તું પહેરે અલંકાર , ત્યારે જાણે અલંકાર નો તું જ શૃંગાર થયો... #મહેશ

mrwriter3118

1M.R_writer

Silver Star
New Creator

#મહેશ #વિચાર